મારા વિશે

હું, મહેન્દ્ર ઠાકર, એસ. બી. એમ. પોલિટેક્નીક , મુંબાઇમાં  પ્રોફેસર હતો, અને તેના કોમ્પ્યુટર સેન્ટરનો સંચાલક હતો. નિવૃત્તિ બાદ મેં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના વ્યાપ માટે આ વેબ સાઇટ  શરૂ કરી છે.

                            mht.jpg

મારી વેબ સાઇટ  #  1     :  #2

આ વેબ સાઇટોની મુલાકાત લેવા આપને હાર્દિક આમંત્રણ છે.

http://geocities.com/mhthaker

http://groups.google.com/group/learn_laugh_live?lnk=gschg

8 Responses to મારા વિશે

  1. mhthaker says:

    આ નવો થીમ વધારે સારો લાગે છે.

  2. સ્નેહી શ્રી મહેન્દ્રભાઈ,

    આપના વિષે અગાઉ મારા મિત્ર સુરેશભાઈ જાની એ રેફરન્સ આપ્યો હતો. આજે ડો. દિલીપભાઈ દલાલના ખાસ અનુરોધથી તમારી સાઈટ વિઝિટ કરી. તમારા માટે અંદરથી ભાવ જાગતાં આ પ્રતિભાવ ઊઠ્યો.

    તમારા કાર્યો વિષે – આપણા કાર્યો અંગે પરસ્પર વિચાર-વિનિમય થાય તો કેવું સારું! આપને અભિનંદન તથા શુભેચ્છાઓ! . હરીશ દવે. અમદાવાદ

  3. vishal says:

    ok good keep it up

  4. Ramesh Desai says:

    congratulations: u r doing a great sevice to our mother tongue. This reminds me of our premanand.

  5. Chirag Patel says:

    સુરેશદાદાના બ્લોગ પરથી આપની કોમેંટ જોઈ અહીં આવ્યો. સરસ કામ. પ્રણામ.

  6. ASHARA PRIYKANT says:

    KANTI BHATT NU ADDRESS AAPSHO.HUN PATRA VYAVHAR KARVA MANGU CHHU. MARU ADDRESS ASHARAPRIYKANT2000@GMAIL.COM .AABHAR.

  7. મજાનો બ્લૉગ છે.

  8. કેમ છો મહેન્દ્ર ભાઈ? મઝામાં હશો.
    પહેલી જ વખત તમારા આ બ્લોગની ખબર આજે પડી. કબીરના દોહા શોધવા જતાં. હવે એની લિન્ક ફરીથી આપશો? એક કબીર પ્રેમીને પહોંચાડવી છે.

    હમણાંનો વિડિયો ગેલરી અને સ્લાઈડ શો બનાવવામાં પડ્યો છું !! તમને બહુ જ ગમી જાય તેવું કામ થયું છે —-

    http://hobbygurjari.wordpress.com/hobby_show/

    સમ્પર્ક ફરી શરૂ કરીએ તો?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.