શ્રી. કાન્તિ ભટ્ટ હવે સ્વર્ગસ્થ છે.

ઓગસ્ટ 4, 2019

ગુજરાતી પ્રતિભા પરિચય

જાણીને બહુ જ દુઃખ થયું કે, જાણીતા પત્રકાર, લેખક અને ચિંતક શ્રી. કાન્તિ ભટ્ટ અવસાન પામ્યા છે.
તેમનો પરિચય સુધારા વધારા સાથે અહીં …

સ્વ. કાન્તિ ભટ્ટ

View original post


“વ્હાઈટ કોલર ક્રાઈમ” પ્રવીણ શાસ્ત્રી

એપ્રિલ 24, 2019

this is really really most technical story with all facts and figures- many thx pravinbhai

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

New photo 1.jpgપ્રવીણ શાસ્ત્રી

“વ્હાઈટ કોલર ક્રાઈમ”

ગુરુદ્વારાના વિશાળ મેદાનમાં આસરે અઢી હજાર કેસરી પાઘડીઓનો માનવ મહેરામણ ઉભરાતો હતો. અલગ ખાલિસ્તાનનો ભડકો ઓપરેશન “બ્લ્યુ સ્ટાર” પછી ભારતમાં ભલે શમી ગયો હતો પણ એ વિદેશોમાં સંપુર્ણપણે ઠર્યો ન હતો. કેનેડાની સરકાર સીધી આડકતરી રીતે ખાલિસ્તાન ત્રાસવાદીઓને ખાનગી બળ પુરું પાડતી હોવાનો અણસારો પ્રજા સમજતી હતી.

આજે અમેરિકાના એક ટાઉનમાં આવેલા ગુરુદ્વારાના પ્રાંગણમાં મોટી સભા હતી. કેનેડાથી અને કેટલીક ઇંગ્લેન્ડથી વક્તાઓ અને સમર્થકો આવ્યા હતા. ઉશ્કેરાટ ભર્યા ભાષણો અને નારાબાજીનો માહોલ હતો. ખાલિસ્તાન ઝિન્દાબાદ. ના હિન્દી, ના હિન્દુ, ના હિન્દુસ્તાન, લૈકે રહેંગે ખાલિસ્તાન. મંચ પર ઓપરેશન બ્લુસ્ટારમાં શહિદ સંત જરનૈલસિંઘ ભીન્દારાનવાલેનો બિલબોર્ડ સાઈઝનો મોટો ફોટો હતો. ખાલિસ્તાન લિબરેશન ફોર્સના નાના મોટા ત્રાસવાદી ગણાય એવા નેતાની પણ હાજરી દેખાતી હતી.

મંચના એક ખૂણા પર ડો. પ્રેમલજીતસિંઘ અદબ વાળીને ઉભા હતા. પહેલીજ વાર એઓ ખાલિસ્તાન ચળવળની આવી સભામાં આવ્યા હતા. એમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ જેમ જેમ વક્તાઓના ઉશ્કેરાટ ભર્યા ભાષણો સાંભળતા ગયા તેમ…

View original post 1,471 more words


પદ્મશ્રી શ્રી જ્યોતિ ભટ્ટ

જાન્યુઆરી 26, 2019

આનંદની અનુભુતિ (પી. કે. દાવડા)

ડિસેમ્બર 6, 2018

lesson from Gita: “જ્યારે એ સીમાઓની બહાર નીકળીને બુધ્ધિથી વિચારશે ત્યારે જ એને ખરી અનુભુતિ થશે. પ્રગતિ ધીમી હશે, પણ દિશા સાચી હશે તો જરૂર આનંદની અનુભુતિ થશે.”

દાવડાનું આંગણું

આનંદનીઅનુભુતિ

ભગવદગીતામનુષ્યનેસ્વધર્મશીખવીનેપોતાનાઅંતરનાભાવઅનુસારપ્રકૃતિસાથેઅનેઅન્યલોકોસાથેકેવીરીતેએકરૂપથઈનેશાંતિથીજીવાયશીખવેછે. ગીતામાણસમાંરહેલીસ્વકેંદ્રીતઅભિમાનીવૃતિમાંથીબહારનીકળી, કોઈઅગોચરઉચ્ચશક્તિનીઅનુભુતિકરવાનીરીતબતાવેછે. ગીતામાણસનામનમાંથતીમાનસિકઅથડામણોસમજાવીનેકહેછેકેદરેકમાણસપોતાનાવિચારોનીસીમાનેલીધેઉપાધીઓઅનેઅથણામણોપેદાકરેછે. મોટાભાગનીઅથડામણોઅહંકારમાંથીજન્મેછે. અહંકારનામૂળમાંહુંપણાનીભાવનાછે. બધું હુંકરૂંછુંભાવનાનાત્યાગમાંગીતાનોસંદેશછુપાયલોછે.

મનમાંઆવતાવિચારોનેબુધ્ધિથીચકાસવાનીજરૂરછે. જોમાણસસાફબુધ્ધિથીવિચારેતોજણાશેકેહું, મારૂંશરીરઅનેમારૂંમનથીપણવધારેક્યાંકકંઈકછે,તોજરૂરએનીપ્રગતીથાય. જ્યાંસુધીમાણસએનાશરીરઅનેમનનીસીમાઓમાંબંધાયલોરહે,ત્યાંસુધીમાનસિકનબળાઈઓનોભોગબનવાનો

View original post 35 more words


ઇશ્ર્વર અને ભગવાન ( પી. કે. દાવડા )

નવેમ્બર 21, 2018

ISHAVAR is Infinity And BHagwan are Avtars express ISHVAR

દાવડાનું આંગણું

ઇશ્ર્વરઅનેભગવાન

E = mC^2

આઈનસ્ટાઈનનાજાણીતાસમીકરણમાંએકઈશ્વરવાદનીસંપૂર્ણવ્યાખ્યાઆવીજાયછે. આઈનસ્ટાઈન અને સ્ટીફન હોકીંગ્સ બન્નેએ કબૂલ કરેલું કે આ શક્તિ એ જ કદાચ ઈશ્વર છે.

આ લેખમાં મેં ઇશ્વર અને ભગવાન આ બે શબ્દો માત્ર બન્નેને એકબીજાથી અલગ દર્શાવવા જ વાપર્યા છે. મને ખબર છે કે મોટાભાગના લોકો ઈશ્વર અને ભગવાનને એક જ ગણે છે.

લેખની શરૂઆતમાં હું આઈન્સ્ટાઈનની વાત માની લઉં છું કે સમસ્ત બ્રહ્માન્ડ શક્તિનું મૂર્ત સ્વરૂપ છે. યુરેનિયમના એક નાના કણને તોડવાથી એમાંથી કેટલી શક્તિ પેદા થાય છે, એનો એક જ દાખલો બસ થશે. જાપાન ઉપર નખાયલા અણુબોમ્બમાં પેક કરાયલા યુરેનિયમમાંથી માત્ર ચાર પાઉન્ડ યુરેનિયમ જ વપરાયેલું. આ પૃથ્વી ઉપર જ યુરેનિયમનો કેટલો જથ્થો છે એનો અંદાઝ લગાડવો મુશ્કેલ છે. યુરેનિયમને split કરી શકાયું, એ જ રીતે જ્યારે બીજા પદાર્થોના અણુઓને પણ split કરી શકાશે ત્યારે કેટલી ઊર્જા પેદા કરી શકાશે? આ ચર્ચાને ટુંકી કરવા mathematics માં વપરાતી સંજ્ઞા…

View original post 280 more words


About

નવેમ્બર 7, 2018

via About


દીવાદાંડી સમ દેશિંગા

નવેમ્બર 2, 2018

our 97 year friend aata dada

આતાવાણી

         આપણા વ્હાલા ‘આતા’ એ આ બ્લોગ પર સિરિયલ તરીકે લખેલી, એમના વતન દેશિંગાની વાતો હવે ઈ-બુકના રૂપમાં, એમના માનસપુત્ર જેવા શ્રી. રીતેશ મોકાસણાએ પ્રસિદ્ધ કરી છે.

અહીંથી એ ડાઉન લોડ કરી શકશો.

          આનંદની વાત એ પણ છે કે, આ પુસ્તક હવે છપાઈ પણ ગયું છે. એનાં આગળ અને પાછળનાં પાનાં  આ રહ્યાં –

DSD1…….DSD2

View original post