ગુરુઓનું અજ્ઞાન… ધર્મનું મોટું ભયસ્થાન

‘ઈન્‍સાનીયત હી સબસે પહેલા ધર્મ હૈ ઈન્‍સાન કા… ઉસકે બાદ હી પન્‍ના ખોલો ગીતા ઔર કુરાન કા…!’
બાબરી મસ્‍જીદ તુટી, વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર તુટયું, કે બોમ્‍બ બ્‍લાસ્‍ટ થયા એમાંના એક પણ ઑર્ડર નીચે ભગવાનની સહી છે ખરી ?

‘અભીવ્યક્તી’

ગુરુઓનું અજ્ઞાન…

ધર્મનું મોટું ભયસ્થાન

– દીનેશ પાંચાલ

એકવાર એક ધર્મગુરુએ ભક્‍તોની મોટી મેદની વચ્‍ચે કહેલું : ‘ઈશ્વરે આનન્દ માટે નહીં; માત્ર સન્તાન મેળવવા માટે જાતીયવૃત્તી આપી છે. એથી સન્તાનો થઈ ગયા પછી સ્‍ત્રીસંગ કરવો એ પાપ છે !’ ત્‍યાં બેઠેલા લાખો શ્રદ્ધાળુઓ અન્દરખાનેથી એ વાત સાથે સમ્મત નહોતા; પણ ગુરુની વીચારધારાનો કોઈ વીરોધ કરતું નહોતું. ધર્મ અને શ્રદ્ધામાં સંશયને સ્‍થાન હોતું નથી. બહુધા આસ્‍તીકો ગુરુવાણીને ઈશ્વરવાણી સમજી તેનો ચુસ્‍તપણે અમલ કરે છે. કદાચ કોઈ શ્રદ્ધાળુ શંકા ઉઠાવે તો બીજા લોકો તેનો વીરોધ કરીને ગુરુના અજ્ઞાનને છાવરવાની કોશીશ કરે છે. આજ પર્યન્ત લઠ્ઠો પીને કેટલા મર્યા તેના આંકડા અખબારોમાં પ્રગટ થયા છે; પણ લઠ્ઠા જેવી અન્ધશ્રદ્ધાથી કેટલાં સામુહીક મરણ થાય છે તેના આંકડા છાપામાં જોવા મળતાં નથી. અમુક નુકસાન દુષીત વાયરસ જેવાં હોય છે– તે દેખાતાં નથી ભોગવવા પડતાં હોય છે.

સોનોગ્રાફી વડે ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તે જાણી શકાય; પણ એ સુવીધાનો દુરુપયોગ કરીને ભૃણહત્‍યા કરવામાં આવે તે…

View original post 1,261 more words

1 Responses to ગુરુઓનું અજ્ઞાન… ધર્મનું મોટું ભયસ્થાન

  1. ગોવીન્દ મારુ કહે છે:

    વહાલા મહેન્દ્રભાઈ,
    ‘ગુરુઓનું અજ્ઞાન… ધર્મનું મોટું ભયસ્થાન’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ..

Leave a comment