Best article translated for best health
આરોગ્ય અને સ્ફુર્તી માટે
મહેન્દ્રભાઈ ઠાકરના ઈમેલમાંથી PDF માટે લીન્ક: આરોગ્ય અને સ્ફુર્તી માટે
બ્લોગ પર તા. 31-3-2017
કેન્સર સહીત કોઈપણ રોગ ક્ષારીય (આલ્કલીયુક્ત) શરીરમાં રહી શકતો નથી. -ડૉ. ઑટો વૉરબર્ગ, કેન્સરની શોધ માટે 1931ના નોબેલ પ્રાઈઝ વીજેતા
આપણું શરીર અમ્લીય (એસીડીક) હોય છે. એને ક્ષારીય (આલ્કલીયુક્ત) કરવાના આ રહ્યા સાદા ઉપાયો, જેનાથી આશ્ચર્યકારક અસર અનુભવશો! મોટા ભાગના લોકોનું શરીર અમ્લીય હોય છે. એનું કારણ પ્રથમ વીશ્વયુદ્ધ સમયનો પ્રક્રીયા કરેલ, સફેદ ખાંડ, તથા હાલ GMO (જીનેટીકલ ફેરફાર કરેલ પદાર્થનો) આહાર છે. ઘણા લોકો જાણતા હોતા નથી કે અમ્લીય શરીરને લીધે કેન્સર થાય, વજન વધી જાય, દુખાવો થાય અને એવી બીજી ઘણી સમસ્યા પેદા થાય છે. સદ્ભાગ્યે શરીરને ક્ષારીય કરવાનું ઘણું સરળ અને સહેલું છે. અમ્લીયતાનું વીરોધી તે ક્ષારીય. અહીં શરીરને ક્ષારીય કરવાના દસ કુદરતી સાદા નીયમો આપવામાં આવે છે, જેનો દરરોજ અમલ કરવાથી શરીરને ક્ષારીય કરી શકાશે. એનાથી દરરોજ વધુ સ્ફુર્તી અને તાજગી અનુભવાશે.
- સૌથી અગત્યની બાબત દીવસની શરુઆત…
View original post 428 more words