great illustrative article
અમેરિકામાં આવીને એમનાં સ્વપ્ન સાકાર કરી રહેલા ભારતીયોની રસસ્પદ માહિતી આ વિષયના કેટલાક વિડીયોની મદદથી આજની પોસ્ટમાં રજુ કરવામાં આવી છે એ જાણવી તમને ગમશે.
અમેરિકા અનેક દેશોમાંથી આવીને વસેલા વસાહતીઓથી બનેલો સ્વાતંત્ર્યને વરેલો દેશ છે.એટલે તો અમેરિકાને એક ”મેલ્ટીંગ પોટ ”ની ઉપમા આપવામાં આવી છે.
સૌ પ્રથમ ૧૯ મી સદીથી થોડી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા આવવાનું શરુ કર્યું હતું .ત્યારબાદ બાદ આજ સુધીમાં તેઓ અહી મેડીસીન,ટેકનોલોજી,વ્યાપાર,રાજકારણ,મોટેલ-હોટેલ,યોગથી શરુ કરી અવકાસ વિજ્ઞાન જેવા અનેક ક્ષેત્રોમાં પ્રગતી કરીને છવાઈ ગયા છે.આજે અમેરિકામાં લગભગ ૩૦ લાખ ભારતીયો જુદા જુદા ક્ષેત્રોમાં એમણે સેવેલાં સ્વપ્ન સાકાર કરી સારી કમાણી કરી રહ્યા છે .
અમેરિકામાં ભારતીય ડાયાસ્પોરા-વસાહતીઓની વસ્તીમાં થયેલ પ્રગતિનો ખ્યાલ નીચેના ચિત્રથી સ્પષ્ટ થશે.
અમેરિકામાં આવીને આજે છવાઈ ગયેલ ભારતીય ડાયાસ્પોરા વિશે નીચેના વિડીયોમાં જે હકીકતો કહેવામાં આવી છે એ ખુબ જ રસિક અને જાણવા જેવી છે.
Bridging Worlds: The Story of Indians in the United States of America; A Place in The Sun
Independent…
View original post 97 more words