gujarat nu gaurav sir prabhashanker pattani
-દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
( આખી રચના અહીં)
– ” …..દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય.”
– પ્રભાશંકર પટ્ટણી : એક વિરલ વ્યક્તિત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ
– પૌત્ર શ્રી મહેશ અનંતરાય પટ્ટણીએ તેમના દાદા વિશે લખેલ આ ટૂંકું જીવનચરિત્ર
– તેમના જીવનની એક સત્યકથા- ‘ચંદનનાં ઝાડ’ – ( સાભાર – શ્રી.ઉત્તમ ગજ્જર )
—————
જન્મ
- ૧૫, એપ્રિલ-૧૮૬૨; મોરબી
અવસાન
- ૧૬, ફેબ્રુઆરી – ૧૯૩૮
કુટુમ્બ
- માતા– મોતીબાઈ ; પિતા – દલપતરામ
- પત્ની– ૧૮૭૮- કુંકી, ૧૮૮૧- રમા ; સંતાનો – ?
શિક્ષણ
- મેટ્રિક – રાજકોટ
વ્યવસાય
- ભાવનગર રાજ્યના દિવાન
- અંગ્રેજ સરકારના પોલિટિકલ એજન્ટ
- મૂળ અટક ભટ્ટ હતી; પણ બ્રાહ્મણ નહીં ગણાવવા માટે બદલીને પટ્ટણી કરી નાંખી હતી.
- અંગ્રેજ…
View original post 65 more words