Govind Bhai is man of Action and has taken bold decision and documented all will and other organisation along with receipt- which i circulate in media.along with re-blogging. yes he deserve salutes “thousands”.
At least some of us is motivated through this movement it will be great.
‘અંગદાનથીનવજીવન’
–ગોવીન્દ મારુ
રોનાલ્ડ લીનાએ પોતાના ભાઈને બચાવવા સન 1954માં સૌ પ્રથમ કીડનીનું દાન કર્યું હતું. ત્યારે ડૉ. જોસેફ મુરે અને તેમની ટીમે સૌ પ્રથમ કીડનીનું સફળ પ્રત્યારોપણ કર્યું હતું. આ અભુતપુર્વ ઘટનાએ અવયવોનાં પ્રત્યારોપણ માટેનાં દ્વાર ખોલી નાખ્યાં.
આમ છતાં, દર વર્ષે હજારો બ્રેઈન–ડેડ કે એક્સીડેન્ટના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા મૃતદેહને સ્મશાન કે કબ્રસ્તાનમાં અનુક્રમે અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર કરવામાં આવે છે. તેમ કરવાથી મૃતકનાં અંગો રાખ થઈ જાય છે કે માટીમાં ભળી જાય છે. મૃત્યુની રાહ જોતા અને રીબાતા દરદીઓને સમયસર અવયવોનું પ્રત્યારોપણ કરવામાં આવે તો અનેક લોકોને નવજીવન આપી શકાય છે. દરેક વયસ્ક વ્યક્તી ‘અંગદાતા’ બની શકે છે તેમ જ મા–બાપની સમ્મતીથી બાળકનાં અંગોનું પણ દાન કરી શકાય છે. કોઈ પણ વ્યક્તી 100 વર્ષની વય સુધી : આંખ અને ત્વચા; 70 વર્ષ સુધી : કીડની અને લીવર, 50 વર્ષ સુધી : હૃદય અને ફેફસાં તથા 40 વર્ષની વય સુધી :
View original post 670 more words
વહાલા મહેન્દ્રભાઈ,
આપના બ્લોગ પર ‘અંગદાનથી નવજીવન’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
..ગો. મારુ