“વ્હાઈટ કોલર ક્રાઈમ” પ્રવીણ શાસ્ત્રી

એપ્રિલ 24, 2019

this is really really most technical story with all facts and figures- many thx pravinbhai

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

New photo 1.jpgપ્રવીણ શાસ્ત્રી

“વ્હાઈટ કોલર ક્રાઈમ”

ગુરુદ્વારાના વિશાળ મેદાનમાં આસરે અઢી હજાર કેસરી પાઘડીઓનો માનવ મહેરામણ ઉભરાતો હતો. અલગ ખાલિસ્તાનનો ભડકો ઓપરેશન “બ્લ્યુ સ્ટાર” પછી ભારતમાં ભલે શમી ગયો હતો પણ એ વિદેશોમાં સંપુર્ણપણે ઠર્યો ન હતો. કેનેડાની સરકાર સીધી આડકતરી રીતે ખાલિસ્તાન ત્રાસવાદીઓને ખાનગી બળ પુરું પાડતી હોવાનો અણસારો પ્રજા સમજતી હતી.

આજે અમેરિકાના એક ટાઉનમાં આવેલા ગુરુદ્વારાના પ્રાંગણમાં મોટી સભા હતી. કેનેડાથી અને કેટલીક ઇંગ્લેન્ડથી વક્તાઓ અને સમર્થકો આવ્યા હતા. ઉશ્કેરાટ ભર્યા ભાષણો અને નારાબાજીનો માહોલ હતો. ખાલિસ્તાન ઝિન્દાબાદ. ના હિન્દી, ના હિન્દુ, ના હિન્દુસ્તાન, લૈકે રહેંગે ખાલિસ્તાન. મંચ પર ઓપરેશન બ્લુસ્ટારમાં શહિદ સંત જરનૈલસિંઘ ભીન્દારાનવાલેનો બિલબોર્ડ સાઈઝનો મોટો ફોટો હતો. ખાલિસ્તાન લિબરેશન ફોર્સના નાના મોટા ત્રાસવાદી ગણાય એવા નેતાની પણ હાજરી દેખાતી હતી.

મંચના એક ખૂણા પર ડો. પ્રેમલજીતસિંઘ અદબ વાળીને ઉભા હતા. પહેલીજ વાર એઓ ખાલિસ્તાન ચળવળની આવી સભામાં આવ્યા હતા. એમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ જેમ જેમ વક્તાઓના ઉશ્કેરાટ ભર્યા ભાષણો સાંભળતા ગયા તેમ…

View original post 1,471 more words