હું, મહેન્દ્ર ઠાકર, એસ. બી. એમ. પોલિટેક્નીક , મુંબાઇમાં પ્રોફેસર હતો, અને તેના કોમ્પ્યુટર સેન્ટરનો સંચાલક હતો. નિવૃત્તિ બાદ મેં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના વ્યાપ માટે આ વેબ સાઇટ શરૂ કરી છે.
આ વેબ સાઇટોની મુલાકાત લેવા આપને હાર્દિક આમંત્રણ છે.
https://sites.google.com/site/mhthaker/
આ નવો થીમ વધારે સારો લાગે છે.
સ્નેહી શ્રી મહેન્દ્રભાઈ,
આપના વિષે અગાઉ મારા મિત્ર સુરેશભાઈ જાની એ રેફરન્સ આપ્યો હતો. આજે ડો. દિલીપભાઈ દલાલના ખાસ અનુરોધથી તમારી સાઈટ વિઝિટ કરી. તમારા માટે અંદરથી ભાવ જાગતાં આ પ્રતિભાવ ઊઠ્યો.
તમારા કાર્યો વિષે – આપણા કાર્યો અંગે પરસ્પર વિચાર-વિનિમય થાય તો કેવું સારું! આપને અભિનંદન તથા શુભેચ્છાઓ! . હરીશ દવે. અમદાવાદ
ok good keep it up
congratulations: u r doing a great sevice to our mother tongue. This reminds me of our premanand.
સુરેશદાદાના બ્લોગ પરથી આપની કોમેંટ જોઈ અહીં આવ્યો. સરસ કામ. પ્રણામ.
KANTI BHATT NU ADDRESS AAPSHO.HUN PATRA VYAVHAR KARVA MANGU CHHU. MARU ADDRESS ASHARAPRIYKANT2000@GMAIL.COM .AABHAR.
મજાનો બ્લૉગ છે.
કેમ છો મહેન્દ્ર ભાઈ? મઝામાં હશો.
પહેલી જ વખત તમારા આ બ્લોગની ખબર આજે પડી. કબીરના દોહા શોધવા જતાં. હવે એની લિન્ક ફરીથી આપશો? એક કબીર પ્રેમીને પહોંચાડવી છે.
હમણાંનો વિડિયો ગેલરી અને સ્લાઈડ શો બનાવવામાં પડ્યો છું !! તમને બહુ જ ગમી જાય તેવું કામ થયું છે —-
http://hobbygurjari.wordpress.com/hobby_show/
સમ્પર્ક ફરી શરૂ કરીએ તો?
Jai9 Jai bgaravi Gujarat.
web site is very infermative.Wish you all the best.
God bless you for your hard work, in spite of delicate health, to get YOUTUBES presented for my works, which included divine help to Indiraji (when Gungi-gudiya), joinig India N-S-W-E-C by mail trains, Directing for Narma da Award for maximum height per records presented, Guiding BJP to have 100+ MP in one election after 1989 Guiding SCI “Hindu is culture”, Spiritual secularism (oneness of religion preached by one God per Bhagavad-Gita, Bible, Quran and Socialism etc ., W.Rly. suburban trains washing /hangers etc. Helped Narendra Modi survive in Goa-meet (Rajniti for Atalji) & bless India survive in Kayamat era anytime in 2014-2024 etc.
Mahendrabhai,
Nice to know you.
Nice Blog.
Abhinandan !
All the Best for your Blog Journey.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
મહેન્દ્રભાઈ, તમે બહુ સરસ કામ કરો છો. બહુ મજા પડશે.
ઇમેઇલ થકી તમારો પરિચય હતો, હવે બેવડાયો. બહુ ઉપયોગી કામ કરીને અમને ગૌરવ પણ અપાવો છો. અભિનંદન 🙂
શ્રી પવીણ શાસ્ત્રીના બ્લોગ દ્વારા આજ રોજ આપના બ્લોગની મુલાકાત લીધી. બહુ સુંદર બ્લોગ છે.
હજી ઘણું વાંચવાનું બાકી છે.