સમગ્ર માનવજાત રૅશનાલીસ્ટ બની રહે તો તમામ સમસ્યા ઉકલી જાય – મીસ્ત્રી

માર્ચ 5, 2022

‘અભીવ્યક્તી’

જો સમગ્ર ભારતરાષ્ટ્ર રામ–રહીમની ચીંતા છોડી સંનીષ્ઠ રૅશનાલીસ્ટ થઈ જાય, તો આ દેશની બધી જ સમસ્યાઓ, પળવારમાં ઉકલી જાય. ખરેખર તો, સમગ્ર માનવજાતનો ખરો ધર્મ છે, ફક્ત એ જ : પ્રેમ અને માનવતા.

View original post 1,406 more words


‘અભીવ્યક્તી’ બ્લૉગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.com/e-books પર ‘વીવેકબુદ્ધીવાદ શું અને શા માટે?’ પુસ્તીકાની પીડીએફ મુકવામાં આવી છે. રસ ધરાવતા વાચકમીત્રોને તે પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે

નવેમ્બર 25, 2020
https://govindmaru.com/e-books/

‘અભીવ્યક્તી’ રૅશનલ વાચનયાત્રા

નવેમ્બર 24, 2020

http://www.govindmaru@wordpress.com

GOVIND & MANI MARU   

eMail : govindmaru@gmail.com     Cell : 9537 88 00 66

405, Saragam Apartment, Kashi Baug, Opp. First Gate of Agril. University,

Vijalpore, PO: ERU A.C. – 396 450 Dist.: Navsari

Blog : www.govindmaru@wordpress.com


વીવેકબુદ્ધીવાદ શું અને શા માટે?

નવેમ્બર 24, 2020

worth reading and download e-book too at https://govindmaru.com/e-books/

‘અભીવ્યક્તી’

આગામી વર્ષ 2021ના ફેબ્રુઆરી માસમાં આંધ્રપ્રદેશના રૅશનાલીસ્ટરવીપુડી વેંકટાદ્રી100 વર્ષ પુરા કરશે. આ વડીલના કેટલાક અંગ્રેજી પુસ્તકોનો આધાર મેળવી, ‘માનવવાદ’ અને ‘રૅશનાલીઝમ’ને લગતા કેટલાક પાયાના ખ્યાલોની ચોખવટ કરવા તૈયાર કરેલ પુસ્તીકાના ‘સમ્પાદકોની વાત’ પ્રસ્તુત છે…

View original post 718 more words


Young Aanya’s first blog please read, log in -subscribe n leave a comment

સપ્ટેમ્બર 7, 2020

https://aanyamehta2007.wixsite.com/thewanderingwriter/post/the-farm-house


સપ્ટેમ્બર 7, 2020

https://wanderingwriter.org/


સતરંગી નમન નવરંગી નમન/ યામિની વ્યાસ

જૂન 18, 2020

તું અન્નપૂર્ણા માત તને હો નમન
શ્રદ્ધાભર્યા નમન

નીરવ રવે

💐વિશ્વની તમામ નારીને નમન💐
સવાર પહેલાં જાગી જાતી
ઉર્જા ઊંચકી છેડે બાંધી
વાસી થએલી રાત નિચોવી
વધ્યો ઘટ્યો અંધાર હટાવી
સ્વયમ બની પ્રભાત તને હો નમન
લીલાશ ને પાણી પીવડાવી
કચરો કાઢી ઘર અજવાળી
પીળાશને વહાલે મલકાવી
કૂંપળને મમતા પહેરાવી
‘મા’ તું ન્યારી જાત તને હો નમન
ઘીની સાથે ખુદને તાવી
મીઠી મીઠી હૂંફ સરકાવી
સ્વાદ સૌના સાચવી લેતી
ફરજ ઉપર દોડીને જાતી
તું અન્નપૂર્ણા માત તને હો નમન
શ્રદ્ધાભર્યા નમન
આશાભર્યા નમન
પ્રતીક્ષા ભર્યા નમન
ઐશ્વર્ય ભર્યા નમન
તને હો
સતરંગી નમન
નવરંગી નમન
નમન
નમન
નમન
યામિની વ્યાસ💐PL click & enjoy  …                                                                 
Women hardly feel acknowledged and appreciated for all the responsibilities and chores they carry on their shoulders with a cheerful smile on…

View original post 95 more words


શ્રી. કાન્તિ ભટ્ટ હવે સ્વર્ગસ્થ છે.

ઓગસ્ટ 4, 2019

ગુજરાતી પ્રતિભા પરિચય

જાણીને બહુ જ દુઃખ થયું કે, જાણીતા પત્રકાર, લેખક અને ચિંતક શ્રી. કાન્તિ ભટ્ટ અવસાન પામ્યા છે.
તેમનો પરિચય સુધારા વધારા સાથે અહીં …

સ્વ. કાન્તિ ભટ્ટ

View original post


“વ્હાઈટ કોલર ક્રાઈમ” પ્રવીણ શાસ્ત્રી

એપ્રિલ 24, 2019

this is really really most technical story with all facts and figures- many thx pravinbhai

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

New photo 1.jpgપ્રવીણ શાસ્ત્રી

“વ્હાઈટ કોલર ક્રાઈમ”

ગુરુદ્વારાના વિશાળ મેદાનમાં આસરે અઢી હજાર કેસરી પાઘડીઓનો માનવ મહેરામણ ઉભરાતો હતો. અલગ ખાલિસ્તાનનો ભડકો ઓપરેશન “બ્લ્યુ સ્ટાર” પછી ભારતમાં ભલે શમી ગયો હતો પણ એ વિદેશોમાં સંપુર્ણપણે ઠર્યો ન હતો. કેનેડાની સરકાર સીધી આડકતરી રીતે ખાલિસ્તાન ત્રાસવાદીઓને ખાનગી બળ પુરું પાડતી હોવાનો અણસારો પ્રજા સમજતી હતી.

આજે અમેરિકાના એક ટાઉનમાં આવેલા ગુરુદ્વારાના પ્રાંગણમાં મોટી સભા હતી. કેનેડાથી અને કેટલીક ઇંગ્લેન્ડથી વક્તાઓ અને સમર્થકો આવ્યા હતા. ઉશ્કેરાટ ભર્યા ભાષણો અને નારાબાજીનો માહોલ હતો. ખાલિસ્તાન ઝિન્દાબાદ. ના હિન્દી, ના હિન્દુ, ના હિન્દુસ્તાન, લૈકે રહેંગે ખાલિસ્તાન. મંચ પર ઓપરેશન બ્લુસ્ટારમાં શહિદ સંત જરનૈલસિંઘ ભીન્દારાનવાલેનો બિલબોર્ડ સાઈઝનો મોટો ફોટો હતો. ખાલિસ્તાન લિબરેશન ફોર્સના નાના મોટા ત્રાસવાદી ગણાય એવા નેતાની પણ હાજરી દેખાતી હતી.

મંચના એક ખૂણા પર ડો. પ્રેમલજીતસિંઘ અદબ વાળીને ઉભા હતા. પહેલીજ વાર એઓ ખાલિસ્તાન ચળવળની આવી સભામાં આવ્યા હતા. એમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ જેમ જેમ વક્તાઓના ઉશ્કેરાટ ભર્યા ભાષણો સાંભળતા ગયા તેમ…

View original post 1,471 more words


પદ્મશ્રી શ્રી જ્યોતિ ભટ્ટ

જાન્યુઆરી 26, 2019