Sureshbhai with thanks..grt work you presented by Anavar Jalalpuri.
અનવર જલાલપુરી– ઉર્દૂ, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીનો ઊંડો અભ્યાસ કરી ચુકેલા લખનવી જનાબ.
કોઈએ ન કર્યું હોય એવું કામ એમણે કર્યું છે. ભારતીય તત્વજ્ઞાનનો નિચોડ જેમાં છે, એવી ‘ભગવદ ગીતા’નો તેમણે ઉર્દૂ શાયરીના રૂપમાં અનુવાદ કર્યો છે.
એક ઝલક…..
અને નોબલ ઈનામ વિજેતા સ્વ. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનો પણ…
તેમનો એક વિડિયો ઇન્ટર વ્યુ –
અને પરિચય…
તેમના દિલની વાત…
સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર
—
અદભૂત.
اردو زبنمے شریمدبھگوت گیتا اور گیتانجلی لکھنے والا شیر جناب انوار جلال پرکو میرا سلام અને મોકલનાર શ્રી મહેન્દ્ર5 ઠાકરને ધન્ય વાદ
વિદ્વતા ને ..’મને ચારેય દિશાઓથી શુભ વિચાર પ્રાપ્ત થાઓ’ નો વંદનીય જીવંત ઉદાહરણ.
રમેશ પટેલ(આકાશદીપ)