worth reading and download e-book too at https://govindmaru.com/e-books/
આગામી વર્ષ 2021ના ફેબ્રુઆરી માસમાં આંધ્રપ્રદેશના રૅશનાલીસ્ટરવીપુડી વેંકટાદ્રી100 વર્ષ પુરા કરશે. આ વડીલના કેટલાક અંગ્રેજી પુસ્તકોનો આધાર મેળવી, ‘માનવવાદ’ અને ‘રૅશનાલીઝમ’ને લગતા કેટલાક પાયાના ખ્યાલોની ચોખવટ કરવા તૈયાર કરેલ પુસ્તીકાના ‘સમ્પાદકોની વાત’ પ્રસ્તુત છે…
View original post 718 more words
આદરણીય મહેન્દ્રભાઈ સાહેબ,
‘અભીવ્યક્તી’ બ્લૉગની પોસ્ટ ‘વીવેકબુદ્ધીવાદ શું અને શા માટે?’ને આપશ્રીના બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
–ગોવીન્દ મારુ